નીચે આપેલા તત્વોની ધરા-સ્થિતિની ઇલેક્ટ્રોનિક રચનામાંથી,દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું સૌથી વધુ મૂલ્ય ધરાવતું તત્વ પસંદ કરો.

  • A
    $1s^2, 2s^2, 2p^6, 3s^2$
  • B
    $1s^2, 2s^2, 2p^6, 3s^1$
  • C
    $1s^2, 2s^2, 2p^6$
  • D
    $1s^2, 2s^2, 2p^5$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોનિક રચના ધરાવતા તત્વનું આયનીકરણ પોટેન્શિયલ (ionization potential) લઘુત્તમ છે?

જો $Na$,$Mg$ અને $Si$ ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી $(\Delta_i H)$ ના મૂલ્યો અનુક્રમે $496$,$737$ અને $786 \ kJ \ mol^{-1}$ હોય,તો $Al$ ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ($kJ \ mol^{-1}$ માં) કેટલું હશે?

તત્વોની બીજી આયનીકરણ એન્થાલ્પી હંમેશા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા વધારે હોય છે કારણ કે:

$N$ અને $O$ ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે ....... $eV$ છે.

$Be$,$B$,$N$ અને $O$ ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ નીચેનામાંથી કયો છે...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo